મલાડમાં ભરઉનાળે પ્રવાસીઓ પરેશાન

મલાડ સ્ટેશનના પ્લૅટફૉર્મ-નંબર બે અને ત્રણ પર બોરીવલી સાઇડમાં અમુક ભાગમાં
છાપરું ન હોવાથી ધોમધખતા તાપમાં પ્રવાસીઓનું અહીં ઊભા રહેવું મુશ્કેલ બની
જતું હોય છે.