રેમડેસિવિર બાદ ટોસિલિઝુમેબ કૌભાંડ : કોરોના દર્દી પાસે 45 હજાર ખંખેરતો રાજકોટનો 'સમાજસેવક' કઈ રીતે ઝડપાયો?

રાજકોટની કોવિડ હૉસ્પિટલમાં સમાજસેવક તરીકે પ્રવેશ મેળવીને ડૉક્ટરના નામે ખોટા ફોન કરીને રૂપિયા પડાવવાનો પ્રયાસ કરી રહેલા એક શખ્સની પોલીસે ધરપકડ કરી છે.