કુંભ અને કોરોના : 'મેં બધું ભગવાન પર છોડી દીધું હતું' હરિદ્વાર ગયેલા લોકોના અનુભવ

છેલ્લા કેટલાય દિવસથી હરિદ્વારમાં ચાલી રહેલા કુંભ મેળામાં મોટી સંખ્યામાં લોકો ઊમટી રહ્યા છે, ત્યાંથી કોરોના ફેલાવાનો ભય છે.