બ્રાઝિલમાં કોરોનાને કારણે બાળકોનાં આટલાં મૃત્યુ કેમ થઈ રહ્યાં છે?

મહામારીની શરૂઆતથી લઈને આજ સુધી 1300 બાળકો કે જેમની ઉંમર એક વર્ષથી પણ ઓછી હતી તેઓ કોવિડના કારણે મોતને ભેટ્યાં છે.