નિકોબાર પ્રથમ વાર - ૧૫ : ભલભલા ખોવાઈ ...

કુદરતનો કહું કે કાચિંડાનો, કેફ ઊતરવાનું નામ જ લેતો નહોતો. એક અતિવિશિક્ટ
કુદરતી ઘટનાના સાક્ષી બનવાનો આનંદ મારા ચહેરા પર સ્પક્ટ દેખાઈ આવતો હતો.

ડાકુ : વટ, વચન અને વેર - પ્રકરણ ૨૧૦

‘સાહેબ, ભૂપત... ઓલો ભૂપત, સાહેબ.’

જપાન : આખો દેશ રિટાયર થઈ રહ્યો છે

લેટેસ્ટ સર્વે કહે છે કે અડધોઅડધ જૅપનીઝ દંપતીઓના લગ્નજીવનમાં સેક્સના નામે મીંડું મુકાઈ ગયું છે. આ ઉપરાંત ઘટતી જતી વસ્તી, વૃદ્ધોની વધેલી સંખ્યા, પરણવા કે બાળકો પેદા કરવા ન માગતા યંગસ્ટર્સ જેવાં સામાજિક કારણોસર જપાન ધીમે-ધીમે ઘરડાઓનો દેશ બની રહ્યો છે

ટ્રાન્સપોર્ટની દુનિયા બદલવા આવી ...

ગૂગલ, ઍપલ સહિતની કંપનીઓ છેલ્લા અડધા દાયકાથી સેલ્ફ-ડ્રાઇવિંગ ગાડીઓને શહેરોના રસ્તાઓ પર લાવવા માટે આકાશ-પાતાળ એક કરી રહી છે ત્યારે ઑટ્ટો નામની એક કંપનીએ સેલ્ફ-ડ્રાઇવિંગ કાર્ગો ટ્રક લૉન્ચ કરીને સૌને ઊંઘતા ઝડપ્યા છે. આ સ્ટાર્ટઅપનું પોટેન્શ્યલ પારખીને ટૅક્સી જાયન્ટ કંપની ઉબરે એને ખરીદી લીધી એટલું જ નહીં, એણે પોતાની પહેલી સેલ્ફ-ડ્રાઇવિંગ કાર્ગો ડિલિવરી પણ સફળતાપૂર્વક પાર પાડી બતાવી

ખૂબ દારૂ પીતા હો તો ચેતી જજો

કારણ કે દારૂનું વ્યસન તમને વર્નિક-કોર્સાકોફ સિન્ડ્રૉમ નામની એક એવી ગંભીર બીમારીનો ભોગ બનાવી શકે છે જે તમારા શરીરની સાથે યાદશક્તિને પણ નુકસાન પહોંચાડી તમને મૃત્યુના દ્વાર સુધી દોરી જઈ શકે છે