બોટાદના પાળીયાદ રોડ પર એસટી બસ અને રીક્ષા વચ્ચે અકસ્માત :રિક્ષામાં બેઠેલા કાંતાબેન વરસટનુ :ત્રણ મહિલા સહીત 4ને ઇજા :અકસ્માત બાદ રીક્ષા ચાલક ફરાર

બોટાદ :બોટાદના પાળીયાદ રોડ પર એસ.ટી.બસ અને રીક્ષા વચ્ચે અકસ્માત સર્જાતા રિક્ષામાં બેઠેલા એક મહિલાનુ ઘટના સ્થળે મોત નિપજયુ હતુ, જયારે ત્રણ મહિલા સહિત ૪ વ્યકિતને ઈજા થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતાં.