મધ્યપ્રદેશમાં કૉંગ્રેસની સરકાર, શિવરાજે આપ્યું રાજીનામું

મધ્યપ્રદેશમાં માયાવતીના સમર્થનથી કૉંગ્રેસ બનાવશે સરકાર. કૉંગ્રેસે રાજ્યપાલને મળી સરકાર રચવાનો દાવો રજૂ કર્યો.

મધ્યપ્રદેશ-રાજસ્થાનમાં કોઈને બહુમતી નહીં, જોડ-તોડનું રાજકારણ શરૂ

કૉંગ્રેસ ત્રણ રાજ્યોમાં મળેલી જીતથી ભલે જ ઉત્સાહિત હોય પરંતુ તે બે
રાજ્યો રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં બહુમતીનાં આંકડા નજીક નથી પહોંચી શકી

બસપા આપશે કોંગ્રેસને સમર્થન, માયાવતીની જાહેરાત

માયાવતીએ કહ્યું, 'જનતાએ દિલ પર પથ્થર મૂકી ભાજપને હરાવ્યું. લોકોએ કોંગ્રેસને ન ઈચ્છવા છતાંય જીત આપી છે.'