મહામારીની શરૂઆતથી લઈને આજ સુધી 1300 બાળકો કે જેમની ઉંમર એક વર્ષથી પણ ઓછી હતી તેઓ કોવિડના કારણે મોતને ભેટ્યાં છે.
છેલ્લા કેટલાય દિવસથી હરિદ્વારમાં ચાલી રહેલા કુંભ મેળામાં મોટી સંખ્યામાં લોકો ઊમટી રહ્યા છે, ત્યાંથી કોરોના ફેલાવાનો ભય છે.
ગુજરાત રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાઇરસના વધુ 8,920 કેસ નોંધાયા છે.
રાજકોટની કોવિડ હૉસ્પિટલમાં સમાજસેવક તરીકે પ્રવેશ મેળવીને ડૉક્ટરના નામે ખોટા ફોન કરીને રૂપિયા પડાવવાનો પ્રયાસ કરી રહેલા એક શખ્સની પોલીસે ધરપકડ કરી છે.
હથિયારધારી વ્યક્તિ એક જ હતી જેણે ફાયરિંગ બાદ આત્મહત્યા કરી હોવાની આશંકા છે.