સુશાંતના મોત બાદ નેપોટિઝમને લઇ અક્ષય કુમાર આવ્યો જાહેરમાં, કહ્યું-‘મને સખત નફરત છે’

સુશાંત સિંહ રાજપૂતની મોત બાદ બોલિવૂડ ઇન્ડસ્ટ્રીમાં નેપોટિઝમ પર હવે અત્યાર સુધીની સૌથી મોટી ચર્ચા શરૂ થઇ ગઇ છે. આ ચર્ચા હજૂ વધારે ચાલશે. બોલિવૂડ સાથે સંકળાયેલ કોઇ પણ કલાકાર આ વિષય પર પોતાની સલાહ આપી રહ્યો છે. તાજેતરમાં જ અનુપમ ખેર અને અન્નૂ કપૂરે પણ પોતાના સ્ટ્રગલના દિવસો વર્ણવ્યા હતા. સુશાંતના પ્રશંસકો તો 14 જૂનથી જ સોશિયલ મીડિયામાં પોતાની ભડાસ નીકાળી રહ્યા છે. બોલિવૂડનો ખેલાડી અક્ષય કુમારે પણ એક ઇન્ટરવ્યૂમાં નેપોટિઝમ પર પોતાની રાય આપી છે.
પોતાના દમ પર ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ઓળખ બનાવી

સુશાંતના પિતાના નામનો ઉપયોગ કરી કોઈએ સોશિયલ મીડિયા પર કરી ન કરવાની હરકતો, આ રીતે ભાંડો ફૂટ્યો!

સુશાંતના પરિવારે કહ્યું છે કે, સુશાંતના પટનાવાળા ઘરને મયૂઝિયમમાં ફેરવી દેવામાં આવશે. તેની તમામ યાદોને ત્યાં સાચવીને રાખવામાં આવશે. પરંતુ હવે એક એવી વસ્તુ બની જે જોઈને સુશાંતના પરિવારને સૌથી મોટો આઘાત લાગ્યો છે. જે કંઈ બની રહ્યું છે એ વિશે સુશાંતના પપ્પા કે કે સિંઘને તો કોઈ જ ખબર પણ નથી. જ્યારે કે કે સિંઘ સાથે વાત કરવામાં આવી ત્યારે આખો મામલો સામે આવ્યો છે.

બાપ રે: કોઈએ અભિનેત્રી હિમાંશી ખુરાનાની કાર પર કર્યો હુમલો, ટાયર પણ પંચર કરી નાંખ્યા

પ્રખ્યાત પંજાબી સિંગર અને બિગ બોસ 13ની સ્પર્ધક હિમાંશી ખુરાના સોશિયલ મીડિયા પર સૌથી વધુ સક્રિય હસ્તીઓમાંથી એક છે. તે સોશિયલ મીડિયા પર તેના ફેન્સ અને તેના જીવન સાથે જોડાયેલા અનુભવો શેર કરતી રહે છે. તેમજ ફોટો અને વીડિયો પણ શેર કરતી રહે છે. આ વખતે હિમાંશી ખુરાનાએ તેની સાથે બનેલી એક ઘટના વિશે ફેન્સને જણાવ્યું છે.

ભારે કરી હો, લોકડાઉન ક્યારે ખુલશે હવે? રાહ જોતા જોતા આ ખુબસુરત કપલના થયા આવા હાલ

ભલે સરકારે લોકડાઉનમાં થોડી રાહત આપી છે, તેમ છતાં દેશના લોકો અને બોલિવૂડ સ્ટાર્સ હજી પણ સાવચેતી રાખી રહ્યા છે અને ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. લોકોને જરૂર ન હોય તો ઘરની બહાર ન જવાની ભલામણ કરવામાં આવી રહી છે આવી સ્થિતિમાં બધાં ઘરે બેઠાં છે અને લોકબંધી તેમજ કોરોના સંપૂર્ણ નાબૂદ થાય તેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. હવે બોલિવૂડ એક્ટર શિલ્પા શેટ્ટી અને રાજ કુંદ્રાએ એક તસવીર શેર કરી છે.

નેપોટિઝમને લઈને તાપસી પર ભડકી કંગના રનૌત, કહ્યું થોડી તો શરમ કર

સુશાંત સિંહ રાજપૂતે આત્મહત્યા કરી લેતા બોલિવૂડમાં નેપોટિઝમની ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. આ મામલે સૌ પ્રથમ મૌન તોડનાર કંગના રનૌત છે, કંગના અવાર નવાર પોતાના વિચારો જાહેરમાં રજૂ કરે છે અને કોઈથી ડરતી નથી. તેના આ સ્વભાવથી કંગના વિવાદોમાં રહે છે. સોશિયલ મીડિયા પર કંગનાનો દબદબો છે. કંગના ફરી એકવાર ચર્ચામાં છે આ વખતે કંગનાએ અભિનેત્રી તાપસી પન્નૂને નિશાન બનાવી છે.
કંગનાએ તાપસી પર આરોપ લગાવ્યો હતો